GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો. હિમાલય 1. પંજાબ હિમાલય 2. કુમાઉ હિમાલય ૩. નેપાળ હિમાલય 4. અસમ હિમાલય
પર્વતીય વિસ્તાર a. સિંધુ નદી અને સતલુજ નદી વચ્ચેનો b. સતલુજ નદી અને કાલી નદી વચ્ચેનો c. કાલી નદી અને તિસ્તા નદી વચ્ચેનો d. તિસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદી વચ્ચેનો
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે. 2. વાત્રક અને મહી વચ્ચે આવેલો પ્રદેશ "ચરોતર" તરીકે ઓળખાય છે. 3. શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ "માળ” તરીકે ઓળખાય છે.