GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના નીચેના પૈકી કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?1. ખેતીનું યાંત્રિકીકરણ 2. પશુપાલન અને મત્સ્ય વિકાસની પ્રવૃત્તિઓ3. ખેડૂતોનો અભ્યાસ પ્રવાસ 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સ્પેસશીપમાં વજનરહિત (weightless) હોવાનો અનુભવ ___ ને કારણે થાય છે. આપેલ પૈકી કોઈ નહીં સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) જડત્વ (Inertia)ની ગેરહાજરી ગતિ વધારતાં બળની ગેરહાજરી આપેલ પૈકી કોઈ નહીં સ્પેસશીપનું મુક્ત રીતે પડવું (free full) જડત્વ (Inertia)ની ગેરહાજરી ગતિ વધારતાં બળની ગેરહાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નાણા મંત્રાલયે વીમા ક્ષેત્રમાં સીધું વિદેશી રોકાણ ___ % થી વધારીને ___% કરવા માટેના નવા નિયમો જાહેર કર્યા છે. 49%, 99% 51%, 100% 49%, 74% 49%, 51% 49%, 99% 51%, 100% 49%, 74% 49%, 51% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ" ના ટૂંકા નામે ઓળખાયો. 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 2001-2011 દરમ્યાન ___ જિલ્લાનો દાયકાનો વસ્તી વૃધ્ધિ દર રાજ્યમાં સૌથી વધુ જોવા મળ્યો. વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP