GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?
1. કોસલ
2. મગધ
3. મલ્લ

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભાવનગરના કિનારે નીચેના પૈકી કયા બેટ આવેલાં છે ?
1. પીરમ
2. માલબેન્ક
3. સુલતાપુર
4. જેગરી

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ભૂમિદળના એક સિલેક્શન કેમ્પમાં પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 3 : 1 છે. જો તે કેમ્પમાં, 60 જેટલા ઓછા ઉમેદવારોએ ભાગ લીધો હોત તથા 30 જેટલા ઓછા ઉમેદવારો પસંદ થયા હોત તો પસંદગી પામેલા અને નાપસંદ થયેલા ઉમેદવારોનો ગુણોત્તર 5 : 1 થાત. તો મૂળ કેટલા ઉમેદવારોએ કેમ્પમાં ભાગ લીધો ?

આપેલ પૈકી કોઈ નહીં
240
640
480

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) એ ભારતમાં પરીક્ષણ સુવિધાઓ ઊભી કરવા દેશને ___ ઝોનમાં વિભાજીત કર્યાં છે.

સાત
આપેલ પૈકી કોઈ નહીં
પાંચ
ચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
એક ટ્રેન એક 2 કિમી/કલાક ની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 9 સેકન્ડ અને 4 કિમી/કલાકની ઝડપે ટ્રેનની તરફ ચાલતા વ્યક્તિને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

75 મીટર
100 મીટર
150 મીટર
50 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP