GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું પ્લાસ્ટિક નાણું છે ? 1. ડિમાન્ડ ડ્રાફ્ટ2. ક્રેડિટ કાર્ડ 3. ડેબીટ કાર્ડ આપેલ તમામ ફક્ત (2) ફક્ત (1) (2) અને (3) બંને આપેલ તમામ ફક્ત (2) ફક્ત (1) (2) અને (3) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 અનુચ્છેદ-32 અનુચ્છેદ-227 અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 અનુચ્છેદ-32 અનુચ્છેદ-227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમ-સિમાંત તુષ્ટીગુણના નિયમ મુજબ આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz આપેલ પૈકી કોઈ નહીં MUx/Px=MUy/Py=MUz/Pz=MUm MUx/Px>MUy/Py>MUz/Pz>Mum MUx*Px=MUy*Py=MUz*Pz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___ જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ છ મહિના સુધીનો હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય લગભગ છ મહિના સુધીનો હોય લગભગ બે વર્ષ સુધીનો હોય જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Give synonym of 'Boring' Prosaic Different Prosaic & Tame Tame Prosaic Different Prosaic & Tame Tame ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ ગ્રાહકનું જોખમ આપેલ પૈકી કોઈ નહીં ટાઈપ-2 ભૂલ ઉત્પાદકનું જોખમ ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP