GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. પન્ના – કેન નદીનો કેચમેન્ટ વિસ્તાર
2. શેષાચલમ પહાડીઓ – પૂર્વ ઘાટ
3. સિમલિપાલ – દક્કન દ્વીપકલ્પ
4. નોકરેક – પશ્ચિમ ઘાટ

1, 2, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સ્તરભંગના કારણે દક્ષિણ ભારતનો ___ નો કેટલોક ભાગ ડાલ્પેશિયન જેવા લંબાત્મક કિનારો ધરાવે છે.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પશ્ચિમ કિનારા
પૂર્વ કિનારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ : ) એક વર્ગમાં 400 વિદ્યાર્થીઓ છે. તેમાં દરેકને લાલ, કાળો અને નારંગી પૈકી ઓછામાં ઓછો એક રંગ પસંદ છે. 25 વિદ્યાર્થીઓને કાળો અને લાલ બંને રંગો ગમે છે પરંતુ નારંગી રંગ ગમતો નથી. 26.25% વિદ્યાર્થીઓને માત્ર લાલ, 21.25% વિદ્યાર્થીઓને માત્ર નારંગી અને 3/16 વિદ્યાર્થીઓને માત્ર કાળો રંગ પસંદ છે. 20 વિદ્યાર્થીઓને તમામ ત્રણેય રંગો ગમે છે. લાલ અને નારંગી બંને ગમતા હોય પણ કાળો રંગ ન ગમતો હોય એવા વિદ્યાર્થીઓ અને તમામ ત્રણેય રંગો ગમતા હોય એવા વિદ્યાર્થીઓનો ગુણોત્તર 1 : 1 છે.
જેમને લાલ અને કાળો રંગ ગમતો હોય પરંતુ નારંગી રંગ ન ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અને જેમને માત્ર નારંગી રંગ ગમતો હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ?

5 : 19
આપેલ પૈકી કોઈ નહીં
6 : 17
5 : 17

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP