Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચેના પૈકી કયા જોડકાં સાચા છે ?રાજ્ય - રાજધાની(1)છત્તીસગઢ - જબલપુર(2) ઝારંખડ - રાંચી(3) પંજાબ - અમૃતસર(4)કેરળ - કોચીન માત્ર 2 1, 2 1, 2, 3, 4 3, 4 માત્ર 2 1, 2 1, 2, 3, 4 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ફરીયાદ કઇ કલમ હેઠળ નોંધવામાં આવે છે ? આઇ.પી.સી. કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 આઇ.પી.સી. કલમ 154 ગુજરાત પોલસી એકટ કલમ 154 સી.આર.પી.સી. કલમ 154 ઇન્ડીયન એવીડેન્સ એકટ કલમ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) પાણીમાં મીઠું ઉમેરવાથી તેનું ઉત્કલબિંદુ ઉપરજાય છે. કોઇ અસર થતી નથી. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. નીચે જાય છે. ઉપરજાય છે. કોઇ અસર થતી નથી. કયારેક ઉપર જાય છે કયારેક નીચે જાય છે. નીચે જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) ‘સરસ્વતીચંદ્ર’ નવલકથાના લેખક કોણ હતા ? ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (2-9-2012) નીચે આપેલ જોડકાના જવાબ પૈકીનો કયો જવાબ સાચો છે ?(P) શારદા મુખર્જી : ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ (Q)વી.વી.ગીરી : ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ(R) અબ્દુલ કલામ : અવકાશ વૈજ્ઞાનિક (S) રવિશંકર રાવળ : ચિત્રકાર માત્ર 3 સાચું નથી. તમામ સાચા નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. માત્ર 3 સાચું નથી. તમામ સાચા નથી. 3, 4 સાચા છે. તમામા સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP