GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) એક જાહેર સેવક માટે નીચેનામાંથી કઈ બાબતો માટે પ્રતિબદ્ધતા હોવી જોઈએ ?1.બંધારણના લક્ષ્યો 2. સાર્વજનિક હિત 3. શાસક પક્ષની વિચારધારા 4.જાહેરનીતિઓનું અમલીકરણ 1, 2 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 3 અને 4 1, 2 અને 4 1, 2 અને 3 2, 3 અને 4 1, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ? ચેક ઉધારચિઠ્ઠી હૂંડી જમાચિઠ્ઠી ચેક ઉધારચિઠ્ઠી હૂંડી જમાચિઠ્ઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) માનવશરીરમાં સૌથી મોટો કોષ કયો ? સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ સ્નાયુકોષ ચેતાકોષ લસિકાકોષ રૂધિરકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભારતના નાગરિકને બંધારણીય ઉપચારોનો મળેલો મૂળભૂત અધિકાર બંધારણની કયા અનુચ્છેદની જોગવાઈ છે ? અનુચ્છેદ - 30 અનુચ્છેદ - 34 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 35 અનુચ્છેદ - 30 અનુચ્છેદ - 34 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) 1956ના કંપનીધારા મુજબ ઓડિટરની નિમણૂકની કલમ જણાવો. કલમ - 224 કલમ - 214 કલમ - 228 કલમ - 221 કલમ - 224 કલમ - 214 કલમ - 228 કલમ - 221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ચાવીરૂપ પરિબળો કયાં કયાં હોઈ શકે ? કાચો માલ કુશળ કામદારો યંત્રની ઉત્પાદનક્ષમતા આપેલ તમામ કાચો માલ કુશળ કામદારો યંત્રની ઉત્પાદનક્ષમતા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP