Gujarat Police Constable Practice MCQ Part - 2
ઈન્ડિયન પીનલ કોડ પ્રમાણે નીચેના પૈકી કઈ બાબત સહ ગુનેગાર સાબિત કરવા માટે મહત્ત્વની છે ?

એક સરખો ઈરાદો
એક જ વાહનનો ઉપયોગ
એક સરખા હથિયારો
એક જ સ્થળે હુમલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો.
(1) લોલકના નિયમો
(2) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(3) રૂધિર જૂથના શોધક
(4) ક્ષ-કિરણોના શોધક
(A) રોન્ટજન
(B) ગેલેલિયો
(C) લોરી-બ્રોન્સ્ટેડ
(D) કાર્લ-લેન્ડસ્ટિનર

C-3, D-2, A-1, B-4
A-3, B-4, C-2, D-1
D-1, C-3, A-4, B-2
A-2, C-4, D-1, B-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP