Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના જિલ્લાઓ અને તેના મુખ્યમથક પૈકી કયું જોડકુ સાચું નથી ? (1) ગીર સોમનાથ - વેરાવળ (2) તાપી - વ્યારા (3) દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા (4) સાબરકાંઠા - હિંમતનગર 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 2 અને 3 2, 3 અને 4 બધા જ જોડકા સાચાં છે 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે પણ જામીન પર છોડી ન શકાય તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી મોટું તાપવિદ્યુત મથક કયું છે? ઉકાઈ ધુવારણ ઉત્રાણ વણાંકબોરી ઉકાઈ ધુવારણ ઉત્રાણ વણાંકબોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ધ્વનિનાં મોજાં નીચેનામાંથી શામાં પ્રસરણ પામતાં નથી ? હાઈડ્રોજન ઘન તેલ શૂન્યાવકાશ હાઈડ્રોજન ઘન તેલ શૂન્યાવકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયુ સ્થાપત્ય શાહજહાં દ્વારા નિર્મિત નથી ? જામા મસ્જિદ મોતી મસ્જિદ બીબી કા મકબરા દિલ્હીનો લાલકિલ્લો જામા મસ્જિદ મોતી મસ્જિદ બીબી કા મકબરા દિલ્હીનો લાલકિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એવું ક્યુ પક્ષી છે, જેને પાંખો હોતી નથી ? હમિંગ કિવિ પેલિકન બટેર હમિંગ કિવિ પેલિકન બટેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP