GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા જોડકાં યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. ટોડા જાતિ - તમિલનાડુ
2. બોન્ડા - ઓરિસ્સા
3.ઓન્ગે - આંધ્રપ્રદેશ
4. અગરિયા - ઉત્તરપ્રદેશ

ફક્ત 2 અને 3
1,2,3 અને 4
ફક્ત 1,2 અને 4
ફક્ત 1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અખિલ ભારતીય સેવાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અખિલ ભારતીય સેવાઓ ઉપર અંતિમ નિયંત્રણ સંઘનું હોય છે જ્યારે રાજ્ય એ ત્વરિત નિયંત્રણ ધરાવે છે.
2. 1947માં માત્ર બે જ અખિલ ભારતીય સેવાઓ હતી ત્રીજી સેવા ત્યાર બાદ શરૂ કરવામાં આવી.
3. લોકસભાના ઠરાવના આધારે સંસદને નવી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરવાની સત્તા છે.

1,2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
K તેના નગરથી શહેરનો પ્રવાસ કરે છે. તે સાયકલ પર 25 કિમી/કલાકની ઝડપે શહેર જાય છે અને 4 કિમી/કલાકની ઝડપે પરત ફરે છે. જો તેને તેની યાત્રા પૂરી કરવામાં 5 કલાક અને 48 મિનિટ લાગે, તો તેના નગર અને શહેર વચ્ચેનું અંતર કેટલું થશે ?

25 કિમી
15 કિમી
22 કિમી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉષ્ણતામાનને નીચેની કઈ સંજ્ઞામાં તારવીને વ્યક્ત કરી શકાય ?

આપેલ પૈકી એક પણ નહીં
દળ અને સમય
દળ, લંબાઈ અને સમય
દળ અને લંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP