પંચાયતી રાજ (Panchayati Raj) નીચેના પૈકી કઈ સમિતિ / સમિતિઓ પંચાયત સુધારણા સમિતિ હતી ?1) રિખવદાસ શાહ સમિતિ 2) ઝીણાભાઈ દરજી સમિતિ 3) ખોડોદાન ઝુલા સમિતિ 4) ડૉ.મિશ્રા સમિતિ ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 2 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? આપેલ તમામ ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો આપેલ તમામ ગ્રામ સભાઓ પંચાયતની સમિતિની બેઠકો પંચાયતોની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી વિકાસ કમિશનર જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ? પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ બંધારણના આરંભથી 73માં બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાપંચથી પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ બંધારણના આરંભથી 73માં બંધારણ સુધારા બાદ પ્રથમ નાણાપંચથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ? અન્ના હજારે મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી શ્રી એસ.કે.ડે. અન્ના હજારે મહાત્મા ગાંધીજી ઝીણાભાઈ દરજી શ્રી એસ.કે.ડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP