ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા ચળવળ વખતના પુસ્તકો અને લેખકોની જોડીને ધ્યાનમાં લઈને કઈ જોડીઓ યોગ્ય છે તે જણાવો.1) ભવાની મંદિર - અરવિંદો ઘોષ 2) ગોરા - રવીન્દ્રનાથ ટાગોર3) ગીતા રહસ્ય - બાળ ગંગાધર ટિળક 4) ડિસ્કવરી ઓફ ઈન્ડિયા - જવાહરલાલ નહેરુ 1,2 અને 3 1,2 અને 4 1,2,3 અને 4 2,3 અને 4 1,2 અને 3 1,2 અને 4 1,2,3 અને 4 2,3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોવિંદ ત્રીજો તથા અમોઘવર્ષા નામના રાજવીઓ કયા વંશના હતા ? ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટ પાલ ગુર્જર પ્રતિહાર ચાલુક્ય રાષ્ટ્રકૂટ પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હ્યુ એન સંગ કયા દેશનો પદયાત્રી હતો ? ચીન કોરિયા ભૂતાન બર્મા ચીન કોરિયા ભૂતાન બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો. સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા યુરોપીય સમુદાયે ભારત સાથે પ્રથમ વ્યાપારી સંબંધો સ્થાપિત કર્યા હતા ? ફ્રાંચના પોર્ટુગીઝના બ્રિટિશના ડચના ફ્રાંચના પોર્ટુગીઝના બ્રિટિશના ડચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP