GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડો.(1) અડીકડીની વાવ(2) કાજી વાવ (3) રાણકી વાવ(4) દૂધિયા વાવ(a) પાટણ(b) ભદ્રેશ્વર (c) હિંમતનગર(d) જૂનાગઢ 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b 1-d, 2-c, 3-b, 4-a 4-b, 3-a, 1-c, 2-d 2-c, 4-b, 1-a, 3-d 3-a, 1-d, 2-c, 4-b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સુ + અલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ સ્વલપ સુઅલ્પ સ્વાલ્પ સ્વલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Adjective form of enemy is ___ enemity Enimical enimic inimical enemity Enimical enimic inimical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન મેગ્નેશિયમ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન ક્લોરાઈડ આયન મેગ્નેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી આર. કે. સુબ્રમણ્યમ ટી. એન. સત્યપંથી એન. ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેબસાઇટ પરથી અન્ય વેબસાઇટ પર જવાની પ્રક્રિયાને શું કહે છે ? સર્ચિંગ સર્ફિંગ મૂવીંગ ફાઇન્ડિંગ સર્ચિંગ સર્ફિંગ મૂવીંગ ફાઇન્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP