ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1955 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1950 વર્ષ 1959 વર્ષ 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને આપવાના સૂચિત સુધારાનું સ્વરૂપ નક્કી કરવા અરુન્ડલ સમિતિની નિમણૂક કયા વર્ષમાં થઈ હતી ? ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ઈ.સ. 1906 ઈ.સ. 1908 ઈ.સ. 1907 ઈ.સ. 1905 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? કાલીકટ ભરૂચ સુરત ખંભાત કાલીકટ ભરૂચ સુરત ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP