Talati Practice MCQ Part - 6 વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. 1) પારકી આશ સદા નિરાશ 2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું 3) માગ્યા કરતાં મરવું ભલું 4) વિશ્વાસે વહાણ ચાલે P) માગ્યા વિના માય ન પીરસેQ) સગા બાપનોય વિશ્વાસ ન કરાયR) વાડ વગર વેલો ન ચઢે S) નસીબ ચાર ડગલાં આગળ 1-Q, 2-R, 3-S, 4-P 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R 1-Q, 2-R, 3-S, 4-P 1-R 2-S, 3-P. 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-S, 2-Q, 3-P, 4-R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ? નવસારી ગાંધીનગર પોરબંદર પાટણ નવસારી ગાંધીનગર પોરબંદર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભાષાના આધારે રાજ્યની રચના કરવા રાજ્ય પુનર્ગઠન પંચની રચના ક્યારે થઈ ? 1953 1950 1951 1956 1953 1950 1951 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 She was both surprised and ___, when she saw her exam result. rewarded relieved released restored rewarded relieved released restored ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં કયા વર્ષથી ચૂંટણીપંચમાં ત્રણ ચૂંટણી કમિશ્નરની જોગવાઈ કરવામાં આવી છે ? 1993 1947 1950 1952 1993 1947 1950 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP