GPSC PI Prelim Exam Paper 03 January 2021
જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

ફક્ત 2
આપેલ પૈકી કોઇ નહીં
ફક્ત 2 અને 3
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

આપેલ બંને
ધોરણ-1 માં પ્રવેશ લેતી કન્યાઓને રૂ.2000 ના નર્મદા નિધિ બોન્ડ પૂરા પાડવામાં આવે છે અને ધોરણ-8 પૂર્ણ કર્યા બાદ કન્યાઓને વ્યાજ સાથે ચૂકવણી કરવામાં આવે છે.
આ યોજના એવા ગામડાઓને આવરી લે છે કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર 35% કરતા ઓછો હોય.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
અનુચ્છેદ 371 અંતર્ગત રાજ્યના વિશિષ્ટ વિકાસ બોર્ડ અંતર્ગત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં નથી ?

આ અનુચ્છેદ હેઠળ વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અલાયદા વિકાસ બોર્ડ છે.
આપેલ બંને
આ બોર્ડના અહેવાલોએ પ્રત્યેક વર્ષે સંસદ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP