ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી બાબતોને લોકસભાની દૈનિક કાર્યવાહી ક્રમમાં ગોઠવો.1) શૂન્યકાળ 2) પ્રશ્નોત્તરીકાળ 3) ગૃહની કાર્યસૂચિ 2,3,1 1,2,3 2,1,3 1,3,2 2,3,1 1,2,3 2,1,3 1,3,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ? સરદાર વલ્લભભાઈ પટેલ સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ સરોજીની નાયડુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજયસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજયસભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 અનુચ્છેદ 16 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 403 417 421 395 403 417 421 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP