GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?1. દક્ષિણ ગુજરાત – સુરત, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ 2. મધ્ય ગુજરાત – ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર ૩. ઉત્તર ગુજરાત – સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ4. સૌરાષ્ટ્ર – અમરેલી, ભાવનગર, જામનગર, જૂનાગઢ, પોરબંદર માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 માત્ર 2 અને 4 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ___ સન્ડેસ (Sandes) નામની એપ શરૂ કરી છે. આ ત્વરીત સંદેશ પ્લેટફોર્મ વોટ્સએપ જેવું છે. ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર આપેલ પૈકી કોઈ નહીં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ખડગપુર આપેલ પૈકી કોઈ નહીં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.યાદી-I 1. ખારી નદી 2. દમણગંગા૩. બનાસ4. શંત્રુંજીયાદી-IIa. મધુબન ડેમb. અરબ સમુદ્રમાં મળે છે c. ખંભાતના અખાતમાં મળે છે d. કચ્છના નાના રણમાં મળે છે 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - d, 2 – b, 3 - c, 4 - a 1 - c, 2 - d, 3 – b, 4 – a 1 - b, 2 – a, 3 - d, 4 - c 1 - a, 2 – b, 3 - c, 4 - d 1 - d, 2 – b, 3 - c, 4 - a 1 - c, 2 - d, 3 – b, 4 – a 1 - b, 2 – a, 3 - d, 4 - c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 અકોન્જો - ઈવેલિયા તાજેતરમાં સમાચારમાં હતાં, તેઓ ___ ના વડા બન્યા. આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ યુરો બેંક આપેલ પૈકી કોઈ નહીં આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ યુરો બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 દ્વિપકલ્પની મહત્ત્વની નદીઓમાંથી નીચેના પૈકી કઈ નદી પશ્ચિમઘાટમાંથી ઉદ્ભવતી નથી ? ગોદાવરી ક્રિષ્ણા કાવેરી મહાનદી ગોદાવરી ક્રિષ્ણા કાવેરી મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2 ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન (નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અગ્રીકલ્ચર) હેઠળના સોઈલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ___ દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે. સેન્દ્રીય ખાતર રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સેન્દ્રીય ખાતર રાસાયણિક ખાતરોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP