GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
સરોવરનું નામ
1. સૂરજકુંડ
2. સાંભર
૩. કોલેરુ
4. લોનાર
રાજ્ય
a. રાજસ્થાન
b. આંધ્રપ્રદેશ
c. હરિયાણા
d. મહારાષ્ટ્ર

1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - c, 2 - a, 3 - d, 4 - b
1 - a, 2 – c, 3 - d, 4- b
1 - a, 2 - c, 3 - b, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્ર બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. આસામમાં ચાનું વાવેતર 1823થી શરૂ થયું હતું.
2. 1850 બાદ ખેડૂતોને અનાજને બદલે રોકડીયા પાક પકવવા માટે પ્રોત્સાહન મળ્યું.
3. 1870માં બંગાળમાં કાગળની પ્રથમ મિલ સ્થપાઈ.

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા રાજકોષીય ખાધ (Fiscal deficit) ના ઘટકો છે ?
1. અંદાજપત્રીય ખાધ
2. બજારમાંથી લીધેલું ઋણ
3. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી કરેલ ખર્ચ

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
વિષુવવૃત્તથી દૂર આવેલ સ્થળો કરતાં ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં વધુ પ્રજાતિઓ હોય છે જે ___ સંભવત પરિણામ છે.

ઓછા શિકારીઓ
વધુ તીવ્ર વાર્ષિક અળગાપણું
વધુ વારંવાર પરિસ્થિતિવિષયક ખલેલ
રોગોના ઓછા કારક (agents)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ___ ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં.

શાક્ત
વૈષ્ણવ
ઈસ્લામ
શૈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP