ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે કયા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ?

માતાના મઢ
ખોખરાનાં ડુંગરો
પોલોના જંગલો
સહ્યાદ્રી પર્વતમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ભાવનગર જિલ્લાના અલંગ ઉપરાંત ગુજરાતમાં કયા અન્ય સ્થળે જહાંજો તોડવાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે ?

ચોરવાડ, જૂનાગઢ
સચાણાં, જામનગર
કંડલા, કચ્છ
માંડવી, કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP