કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્ય દ્વારા 1 ડિસેમ્બરને 'સ્વદેશી આસ્થા દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો ? ત્રિપુરા મિઝોરમ ગુજરાત અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ ગુજરાત અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઋષભ પંત હાર્દિક પંડ્યા નીરજ ચોપડા અવની લેખડા ઋષભ પંત હાર્દિક પંડ્યા નીરજ ચોપડા અવની લેખડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ? ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-જર્મની ભારત-અમેરિકા ભારત-યુરોપિયન સંઘ ભારત-જાપાન ભારત-જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? UAE સાઉદી અરેબિયા જાપાન ચીન UAE સાઉદી અરેબિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બિપિન રાવતનું નિધન થયું તે ભારતના કેટલામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા ? ચોથા બીજા ત્રીજા પ્રથમ ચોથા બીજા ત્રીજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ? IMF એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક BRICS બેંક IMF એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક BRICS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP