GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ પ્રત્યેક = પ્રત્ય + એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રવિશંકર મહારાજ રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે કાકા કાલેલકર રવિશંકર મહારાજ રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે કાકા કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કપા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ? થાઈરોક્સિન ઓક્સિજન એડ્રીનાલીન ઈન્સ્યુલીન થાઈરોક્સિન ઓક્સિજન એડ્રીનાલીન ઈન્સ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP