સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 3, 5, 7 અને 9 અંકોનો ઉપયોગ કરી 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય ? 120 96 88 100 120 96 88 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 17.5 21.5 20.5 19.5 17.5 21.5 20.5 19.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 20ના એવા બે ભાગ પાડો જેમના વર્ગોનો સરવાળો 218 થાય. 14 અને 6 13 અને 7 એક પણ નહીં 12 અને 8 14 અને 6 13 અને 7 એક પણ નહીં 12 અને 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4/5 ની વિરોધી સંખ્યાનો વ્યસ્તનો વિરોધી ___ થાય. 4/5 -5/4 5/4 -4/5 4/5 -5/4 5/4 -4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 32 23 26 62 32 23 26 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 હેકટર = ___ એકર ? 1.98 2.36 2.47 2.50 1.98 2.36 2.47 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP