Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી કયું અંગ ભારતીય શાસન વ્યવસ્થામાં ન આવે ?

ન્યાયતંત્ર
રાષ્ટ્રપતિ
કારોબારી
ધારાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
નીચેનામાંથી સાચો વિરુદ્ધાર્થી નથી?

ઐહિક - પારલૌકિક
ઉપહાર - બક્ષિસ
કૃદન - કથીર
અભિજ્ઞ - અનભિજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે - સંજ્ઞા ઓળખાવો.

ગુજરાત
પાટનગર
ગાંધીનગર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP