સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો કોઈ અપૂર્ણાંકના અંશ અને છંદ બન્નેમાં 1 જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. તથા જો બન્નેમાં 1 જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. મૂળ અપૂર્ણાંક શોધો. આપેલ પૈકી એક પણ નહીં 11/19 8/14 19/11 આપેલ પૈકી એક પણ નહીં 11/19 8/14 19/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 24 32 16 48 24 32 16 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A = {1, 2, 3, 4} તો A ના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય ? 16 15 14 12 16 15 14 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. 1 8 2 4 1 8 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમ પરિમાણ વિધેય f (x,y) = (x³-y³)/(x²+y²) નું પરિમાણ ___ છે. વ્યાખ્યાયિત નથી 3 2 1 વ્યાખ્યાયિત નથી 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 60 1600 30 3600 60 1600 30 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP