સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.156 × 10⁷ 3.665 × 10⁵ 3.056 × 10⁶ 3.556 × 10⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સમાંતર શ્રેણી 2, 6, 10, 14...... નાં 20 પદોનો સરવાળો = ___ 1200 600 800 700 1200 600 800 700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યા 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય ? 67 73 87 37 67 73 87 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4306 5336 4236 4336 4306 5336 4236 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5 થી મોટી એવી નાનામાં નાની ઘન સંખ્યા ___ છે. જેને 20, 30, 40 વડે ભાગતા શેષ 5 વધે. 45 245 35 125 45 245 35 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો :(1) 1 ચો.વાર (2) 1 પ્રકાશવર્ષ (3) 1 હેકટર(4) 1 મીટર (a) 10,000 ચો.મી. (b) 9,460 અબજ કિ.મી. (c) 0.836126 ચો.મી. (d) 1000 મિલિમીટર 1-d, 2-a, 3-b, 4-c 1-c, 2-b, 3-a, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d 1-d, 2-a, 3-b, 4-c 1-c, 2-b, 3-a, 4-d 1-b, 2-c, 3-a, 4-d 1-a, 2-b, 3-c, 4-d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP