સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 100 10 1000 10,000 100 10 1000 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ નાઈટ્રોજન હિલિયમ એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 1, 4 2, 4 1, 3 3, 4 1, 4 2, 4 1, 3 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ રેડિયોની શોધ ટેલિફોનની શોધ અંધજન લિપિની શોધ તારની શોધ રેડિયોની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP