કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં 1 સપ્તાહ લાંબો ચાલતો 47મો ખજુરાહો નૃત્ય મહોત્સવ ઉજવાયો. આ ખજૂરાહો કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓછા ખર્ચે સ્વચ્છ ઈંધણ હાઇડ્રોજન ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે ? IIT દિલ્હી IIT રુડકી IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT રુડકી IIT બોમ્બે IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના ભાગરૂપે વર્ષ 2021માં 'અમૃત મહોત્સવ' મનાવવામાં આવી રહ્યો છે ? એક પણ નહીં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી 1971ના યુદ્ધના 50 વર્ષ ભારતની આઝાદીના 75 વર્ષ એક પણ નહીં સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી 1971ના યુદ્ધના 50 વર્ષ ભારતની આઝાદીના 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સીડની સ્થિત લોવી ઈન્સ્ટિટયૂટ દ્વારા જારી COVID-19 રિસ્પોન્સ ઈન્ડેક્સમાં 98 દેશોમાંથી ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 78 56 89 86 78 56 89 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કઈ ભાષાના વિખ્યાત કવિ વિષ્ણુનારાયણ નમ્બુતિરિનું તાજેતરમાં નિધન થયું ? તમિલ કોંકણી મલયાલમ તેલુગુ તમિલ કોંકણી મલયાલમ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? ઊર્જિત પટેલ અમિતાભ પંત શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ઊર્જિત પટેલ અમિતાભ પંત શક્તિકાન્ત દાસ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP