સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 1275 2250 1545 2100 1275 2250 1545 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી ? 19 21 20 22 19 21 20 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 141 151 121 131 141 151 121 131 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ ઘંટ એકી સાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6, 7, 8, 9 અને 12 સેકન્ડે રણકે છે, તો કેટલા સમય બાદ એકી સાથે બધા ઘંટ રણકશે ? 504 Sec. 6,048 Sec. 252 Sec. 36,288 Sec. 504 Sec. 6,048 Sec. 252 Sec. 36,288 Sec. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 43 1009 169 85 43 1009 169 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 128.3018 117.3018 127.2618 128.2608 128.3018 117.3018 127.2618 128.2608 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP