GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં 51 થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો. 42.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ 42.66 મીટર/સેકન્ડ 43.66 મીટર/સેકન્ડ 41.66 મીટર/સેકન્ડ 44.66 મીટર/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઈન્મેન્ટ કયું હોય છે ? Justify Left Center Right Justify Left Center Right ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 30 સભ્યો 18 સભ્યો 25 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 'વસ્તી ગણતરી બાદ રાજ્યોમાં લોકસભાની બેઠકની ફેર ગોઠવણી કરવામાં આવશે.’ આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે કરવામાં આવી છે ? આર્ટિકલ–87 આર્ટિકલ–90 આર્ટિકલ–82 આર્ટિકલ–75 આર્ટિકલ–87 આર્ટિકલ–90 આર્ટિકલ–82 આર્ટિકલ–75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સમાનાર્થી શબ્દ જણાવો. : ‘કોઢાર’ ઢોરને બાંધવાની જગા અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ ઢોરને બાંધવાની જગા અનાજ ભરવાનો ઓરડો મંદિરનો પ્રસાદ રાખવાની જગ્યા ખેડૂતના ઓજારો રાખવાનો કક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) લાઠી (b) વિરપુર(c) ખેરગામ(d) લખપત(e) સાયલા(1) કચ્છ જિલ્લો(2) સુરેન્દ્રનગર જિલ્લો(3) મહીસાગર જિલ્લો(4) નવસારી જિલ્લો(5) અમરેલી જિલ્લો a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 d-1, b-3, e-2, c-5, a-4 c-4, a-5, e-2, b-3, d-1 a-5, c-4, d-3, b-1, e-2. e-2, c-1, b-3, a-5, d-4 d-1, b-3, e-2, c-5, a-4 c-4, a-5, e-2, b-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP