વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ?

લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો
સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર
અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર
એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્યૂરો ઓફ એનર્જી એફિશિયન્સી અંગે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ સંસ્થા ઊર્જામંત્રાલય અંતર્ગત આવે છે.
સંસ્થા દ્વારા સરકારી સંસ્થાઓનું એનર્જી ઓડિટ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
GANAN અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?

GANAN એક નેવિગેશન પ્રણાલી છે.
તેને SBAS (Satellite Based Augmentation System) પણ કહે છે.
આ પ્રણાલી GPS પ્રણાલી પર આધારિત છે.
આ પ્રણાલી IRSનો ઉપયોગ કરશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચે પૈકી કઈ જોડ ખોટી છે ?

કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક
કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ
કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક
રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP