ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991.
આપેલ બંને
ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે.
1. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા ચાલે છે.
2. નર્મદના નામથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આવેલ છે.
3. નર્મદની પ્રથમ કાવ્ય મેવાડની હકીકત છે.
4. નર્મદને 'પદ્યનો પિતા' તરીકે ઓળખવામાં આવે છે.

ફક્ત 1,2
ફક્ત 2
ફક્ત 1,3
ફક્ત 1,2,4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ?

લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શાહ
મણિલાલ હ. પટેલ
રાજેન્દ્ર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP