સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 10, 100 12, 144 12, 120 6, 72 10, 100 12, 144 12, 120 6, 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. લ્યુમન્સ મીટર્સ ન્યુટન ડાયોપ્ટર લ્યુમન્સ મીટર્સ ન્યુટન ડાયોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફલકસનો SI એકમ કયો છે ? મેકસવેલ વેબર ટેસ્લા ગ્રોસ મેકસવેલ વેબર ટેસ્લા ગ્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ક્ષય પોલિયો ટાઈફોઈડ ઓરી ક્ષય પોલિયો ટાઈફોઈડ ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. ફ્રૂકટોઝ એમાયલોઝ લેક્ટોઝ સુક્રોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ લેક્ટોઝ સુક્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP