સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ચો.વાર = ___ ચો.મી ? 0.836126 0.931626 0.891263 0.983126 0.836126 0.931626 0.891263 0.983126 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ? અણુ બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન બોમ્બ ન્યુટ્રોન બોમ્બ અણુ બોમ્બ આપેલ પૈકી કોઈ નહીં હાઈડ્રોજન બોમ્બ ન્યુટ્રોન બોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અણુઓ પોતાનું સ્થાન છોડ્યા સિવાય ઉષ્માનું એક છેડાથી બીજા છેડા સુધી સ્થાનાંતર કરે છે, ઉષ્મા સંચરણની આ રીતને શું કહે છે ? ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા નિર્ગમન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? રોન્ટેઝન મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ રોન્ટેઝન મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? ફૂગ પ્રજીવ વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ વાઈરસ બેક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? કાર્બન સિલિકોન ટેફલોન પીવીસી કાર્બન સિલિકોન ટેફલોન પીવીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP