સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 9 કિલો કેલરી 7 કિલો કેલરી 4 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 9 કિલો કેલરી 7 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કિરણને પૃથ્વી ઉપર પહોંચતા કેટલી મિનિટ લાગે છે ? સવા પાંચ મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ સવા પાંચ મિનિટ સવા નવ મિનિટ સવા આઠ મિનિટ સવા સાત મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચામાચીડિયાને જે લાગુ પડતું ન હોય તે શું છે ? ઊડી શકે છે પ્રાણી છે બચ્ચાને સ્તનપાન કરાવે છે દરિયાઇ ખોરાક પર નભે છે ઊડી શકે છે પ્રાણી છે બચ્ચાને સ્તનપાન કરાવે છે દરિયાઇ ખોરાક પર નભે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... આપેલ પૈકી એક પણ નહીં સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી ખૂબ ખાવું અને પછી સુઈ જવું આપેલ પૈકી એક પણ નહીં સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી ખૂબ ખાવું અને પછી સુઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેલ્વિન કોનો એકમ છે ? વજન લંબાઈ તાપમાન સમય વજન લંબાઈ તાપમાન સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ? સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ એકેય નહિં સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ ક્લોરાઈડ સોડિયમ કાર્બોનેટ એકેય નહિં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP