GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નીચેના શબ્દોને અંગ્રેજી શબ્દકોશના કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવો.(1) Epitaxy (2) Episode(3) Epigene (4) Epitome 3, 2, 4, 1 3, 2, 1, 4 4, 2, 1, 3 1, 2, 3, 4 3, 2, 4, 1 3, 2, 1, 4 4, 2, 1, 3 1, 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? નાણાંકીય બિલ વિદેશ નીતિ રેલવે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાંકીય બિલ વિદેશ નીતિ રેલવે બજેટ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Change Modify Rename Edit Change Modify Rename Edit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ જિલ્લામાં સાત નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ સાત નદીઓમાં નીચે પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે ? શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી શેઢી, પૂર્ણા, વાત્રક, માઝમ, અંબિકા, સાબરમતી સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માઝમ, વાત્રક હાથમતી, કોલક, મેશ્વો, કંકાવટી, વાત્રક, શેઢી માઝમ, સાબરમતી, સરસ્વતી, શેઢી, માલણ, હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 138 139 137 136 138 139 137 136 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP