ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

1, 2, 4
1, 2
આપેલ તમામ
1, 2, 3 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોનો "Big Three" ક્રેડિટ રેટિંગ એજન્સીમાં સમાવેશ થાય છે ?
1. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર
2. મુડીઝ
3. ફીચ ગ્રુપ
4. કેર રેટિંગ

1,2 અને 3
2,3 અને 4
4,1 અને 3
4,1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

ભાવ વધે
આપેલ કોઈપણ બાબત બંને
ભાવ ઘટે
ભાવ યથાવત્ રહે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતની એક રૂપિયાની નોટ પર કોના હસ્તાક્ષર હોય છે ?

રાષ્ટ્રપતિના
રિઝર્વ બેન્કના ગવર્નરના
ભારતના નાણામંત્રીના
નાણામંત્રાલયના સચિવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP