GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની અગ્નિ-5 મિસાઈલ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. 5000 કિ.મી. કરતા વધુ પ્રહારક્ષમતા સાથે તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી શકે છે. 2. આ મિસાઈલ ત્રણ તબક્કાની ઘન ઈંધણ ટેકનોલોજી ધરાવે છે. 3. અગ્નિ-5 જમીનથી જમીન (surface-to-surface) મિસાઈલ છે અને તે 2 મીટર પહોળુ અને 17 મીટર ઊચું છે અને 1.5 ટન સુધીનો પે-લોડ (payload) ખાસ કરીને ન્યુક્લિયર વોરહેડ (nuclear warheads) નું વહન કરવા સક્ષમ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મૈત્રી સેતુ પુલ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. આ પુલ દક્ષિણ આસામમાં સબરૂમ ખાતે ફેની નદી ઉપર બાંધવામાં આવ્યો છે. 2. મેત્રી સેતુ પુલ 1.9 કિ.મી. લાંબો છે જે ભારતને બાંગ્લાદેશમાં રામગઢ સાથે જોડે છે. ૩. ભારતના સીમા સડક સંગઠને આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે. કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા. કારખાનાઓ P અને Q દ્વારા થયેલ કુલ વેચાણ અને કારખાનાઓ O અને N દ્વારા થયેલ કુલ વેચાણનો ગુણોત્તર કેટલો થશે ?