સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ?

ડૉ. કલ્પના ચાવલા
ડૉ. શીલા શર્મા
ડૉ. કલ્પના ચાવડા
ડૉ. શશી રસગોત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આકાશ ભુરૂ દેખાવાનું કારણ શું છે ?

નાઇટ્રોજન વાયુથી
વાદળા થવાથી
ઓઝોન વાયુ વધવાથી
પ્રકાશના પ્રકીર્ણનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP