ભૌતિક વિજ્ઞાન (Physics)
1 mm લઘુતમ માપ ધરાવતી માપપટ્ટી વડે સાદા લોલકની લંબાઈ માપતાં 10 cm મળે છે. 1 s નું વિભેદન ધરાવતી ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય માપતાં 90 s મળે છે, તો g નું મૂલ્ય નીચેનામાંથી ___ ms-2 થાય.(g = 9.8 ms-2 લો.)

9.8 ± 0.41
9.8 ± 0.21
9.8 ± 0.31
9.8 ± 0.11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ?

બળ અને કાર્ય
ટૉર્ક અને પાવર
પાવર અને ઊર્જા
ઊર્જા અને ટૉર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
AFM નું પૂરું નામ જણાવો.

ઍટમિક ફોર્સ મિરર
ઑટોમેટિક ફોર્સ માઇક્રોસ્કોપ
ઍટમિક ફોર્સ માઇક્રોસ્કોપ
એટમિક ફાયર માઇક્રોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP