GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
સરળતાથી મિશ્ર થઈ જતાં બે કે તેથી વધુ પ્રવાહીના ઉત્કલનબિંદુ વચ્ચેનો તફાવત ___ કરતા ઓછો હોય, તો તેમના અલગીકરણ માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિ વપરાય છે.

25 K
273 K
25°C
27°C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
હિના સેવા કરે છે.

હિનાથી સેવા કરાય ?
હિનાથી સેવા કરાય છે.
હિનાથી સેવા કરાશે.
હિનાથી સેવા કરાઈ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીનો સમયપટ કયા નામથી ઓળખાવાયો ?

પંડિત યુગ
પ્રહરી યુગ
મૂર્ધન્ય યુગ
સાહિત્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP