GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નદીના પટમાં રેતીના ભારે ઉત્ખનના સંભવિત પરિણામો નીચેના પૈકી કયા છે ?
1. નદીની ક્ષારીયતા (salinity) માં ઘટાડો.
2. ભૂગર્ભ જળનું પ્રદૂષણ
3. જમીનગત જળસપાટી નીચે જવી
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1
માત્ર 1 અને 3
1, 2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચે આપેલ પરિસ્થિતિ માટે સરકાર પક્ષે સૌથી યોગ્ય પ્રતિક્રિયા કઈ હશે ?
પરિસ્થિતિ વરસાદના અભાવે સમગ્ર પ્રદેશ પર દુષ્કાળની પરિસ્થિતિ આવી પડી છે.

અસરગ્રસ્તોને તાત્કાલિક નાણાકીય સહાય ચૂકવવી જોઇએ
તાત્કાલિક કટોકટી જાહેર કરવી જોઇએ
લોકોનું સ્થળાંતર કરવું જોઇએ
વરસાદની રાહ જોવી જોઇએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતીય ઉદ્યોગ ___ ના કારણે પડતી (retrogression) તથા મંદી (deceleration) નો સામનો કર્યો.

કૃષિક્ષેત્રની અસંતોષજનક કામગીરી
ઔદ્યોગિક માલ સામાન માટે ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રમાં મર્યાદિત બજાર
આપેલ તમામ
જાહેર ક્ષેત્રોમાં વાસ્તવિક રોકાણમાં સૂસ્તતા (slackening)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
Indo-US સંયુક્ત, વિશિષ્ટ દળ કવાયત “Vajra Oahar 2021'એ ___ ખાતે હાથ ધરવામાં આવી.

વિઝાગ, આંધ્ર પ્રદેશ
બક્લોહ, હિમાચલ પ્રદેશ
ભટિંડા, રાજસ્થાન
કચ્છ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP