કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પહેલા ક્યા દેશોએ ચંદ્ર પર રોવરનું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરાવેલું છે ? 1). USA 2). ચીન 3). રશિયા 4). ફ્રાન્સ માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 1, 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સમિટ અંતર્ગત પ્રથમ WHO ટ્રેડિશનલ મેડિસિન ગ્લોબલ સમિટનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ ભોપાલ નવી દિલ્હી ગાંધીનગર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં સંત શિરોમણી ગુરુદેવ શ્રી રવિદાસજી મેમોરિયલનો શિલાન્યાસ કર્યો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) સ્માર્ટ સિટીઝ મિશન (SCM)ની શરૂઆત ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2018 વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2017 વર્ષ 2018 વર્ષ 2013 વર્ષ 2015 વર્ષ 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ મંત્રીસ્તરીય બેઠક ક્યા યોજાઈ ? ગાંધીનગર મુંબઈ જયપુર નવી દિલ્હી ગાંધીનગર મુંબઈ જયપુર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023નું આયોજન ક્યા કરાયું ? પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન પેરિસ, ફ્રાન્સ બુડાપેસ્ટ, હંગેરી રિયો-ડી-જાનેરો, બ્રાઝિલ ટોક્યો, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP