ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઈ.સ. 10-11માં શતકથી 14મી શતક સુધી બોલાતી ગુજરાતી ભાષાને ઉમાશંકર જોષીએ કયા નામથી ઓળખાય છે ?

પશ્ચિમ રાજસ્થાની
ગુર્જર અપભ્રંશ
અપભ્રંશ
મારુ ગુર્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિમાર્ગના મહારાજોની લીલા ઉઘાડી પાડી જેમાંથી મહારાજા લાયબલ કેસ (1861-62) ઉદ્ભવ્યો હતો. આ કેસમાં કરસનદાસને કોણે મદદ કરેલી ?

નર્મદશંકર
દુર્ગારામ મહેતા
દલપતરામ
મહિપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આરબ હુમલાખોરો દ્વારા ઈ.સ.725 માં નાશ કરાયા બાદ ઈ.સ.815માં સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કોણે કર્યું ?

મીહિરભોજ નાગભટ્ટ - II
વિક્રમાદિત્ય - II
નાગભટ્ટ -I
નાગભટ્ટ - II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયા રાષ્ટ્રકૂટ શાસકે સિંધના આરબોનું આક્રમણ ગુજરાતમાં અટકાવ્યું હતું ?

ગોવિંદ દ્વિતીય
ધ્રુવ
કર્ક
કૃષ્ણ દ્વિતીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શામળાજી પાસે દેવની મોરી સ્થળેથી બૌદ્ધસ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે, શામળાજી કયા નદી કિનારે આવેલું છે ?

હાથમતી
માઝમ
ખારી
મેશ્વો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાટણની અમદાવાદ રાજધાની કયા શાસકે બદલી ?

મુહમ્મદશાહ પ્રથમ
અહમદશાહ પ્રથમ
મુઝફ્ફરશાહ પ્રથમ
કુત્બુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP