GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેની માહિતીનો મધ્યક કેટલો થશે ?ઉમર (વર્ષમાં) 10 15 14 8 12 છોકરાઓની સંખ્યા 3 2 6 4 5 આપેલ પૈકી એક પણ નહીં 12 10.8 11.8 આપેલ પૈકી એક પણ નહીં 12 10.8 11.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોણ અષ્ટછાપ કવિ છે ? નંદદાસ સુંદરદાસ ગુરુદાસ નિશ્ચલદાસ નંદદાસ સુંદરદાસ ગુરુદાસ નિશ્ચલદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 વિખ્યાત Nagoba Jatara ઉત્સવ એ તાજેતરમાં ___ રાજ્યમાં ઉજવવામાં આવ્યો. મિઝોરમ તેલંગાણા આસામ આંધ્ર પ્રદેશ મિઝોરમ તેલંગાણા આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 નીચેના પૈકી કોના સમય દરમિયાન ટીપુ સુલતાન સાથે ત્રીજું એંગ્લો-મૈસુર યુદ્ધ લડાયું હતું ? વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી ચાર્લ્સ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ વૉરન હેસ્ટિંગ્સ વેલેસ્લી ચાર્લ્સ કોર્નવોલિસ રોબર્ટ ક્લાઈવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 જો એક લંબચોરસનું ક્ષેત્રફળ 1440 ચો સેમી હોય અને તેની બાજુઓ 8:5ના ગુણોત્તરમાં હોય તો તે લંબચોરસની પરિમીતી કેટલી થશે ? 312 સેમી 104 સેમી 156 સેમી આપેલ પૈકી એક પણ નહીં 312 સેમી 104 સેમી 156 સેમી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC PI Prelim Exam Paper 03 January 2021 "જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ? અરવિંદો ઘોષ બિપીનચંદ્ર પાલ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તીલક અરવિંદો ઘોષ બિપીનચંદ્ર પાલ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP