કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં 10 મીટર એર રાયફલ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ? સિલ્વર ગોલ્ડ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ સિલ્વર ગોલ્ડ આપેલ પૈકી કોઈ નહીં બ્રોન્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી મીરાબાઈ ચાનુએ ટોક્યો 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? બોક્સિંગ ડિસ્ક થ્રો કુસ્તી વેઈટ લિફિન્ટંગ બોક્સિંગ ડિસ્ક થ્રો કુસ્તી વેઈટ લિફિન્ટંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) INS વિક્રાંત શું છે ? રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત અનુસાર, કેટલી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવશે ? 100 75 25 125 100 75 25 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ઉદ્યોગ-ટેકનોલોજી ગઠબંધન "Plugin Alliance' લૉન્ચ કરવા માટે સોસાયટી ફોર ઈનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ (SINE)-IIT બોમ્બે સાથે ભાગીદારી કરી ? ગૂગલ ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ગૂગલ ફેસબુક માઈક્રોસોફટ ઈન્ટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશના ક્યા જિલ્લામાં ઉત્તર પ્રદેશની પ્રથમ 'આયુષ યુનિવર્સિટી'ની આધારશિલા મૂકી ? ગોરખપુર આઝમગઢ અલીગઢ અમેઠી ગોરખપુર આઝમગઢ અલીગઢ અમેઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP