સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ? 62 32 42 52 62 32 42 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક (x – 1) અને દશકનો અંક (x +1) હોય તો તે સંખ્યા કઈ હશે ? 11x + 9 11x + 10 10x + 10 11x + 11 11x + 9 11x + 10 10x + 10 11x + 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 1000 100 10 1 1000 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 2.8 kg ના કેટલા ટકા 35 gm થાય ? 7% 1.25% 2.5% 3.75% 7% 1.25% 2.5% 3.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો π અને 22/7 માં ___ π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બન્ને સંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP