ટકાવારી (Percentage) રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે ? 11⅑ ટકા 10 ટકા 11⅕ ટકા 10⅑ ટકા 11⅑ ટકા 10 ટકા 11⅕ ટકા 10⅑ ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 → 10 100 → (?) 100/90 × 10 = 11⅑%
ટકાવારી (Percentage) એક વર્ગના 60 વિદ્યાર્થીઓ પૈકી 30% વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે. 40% વિદ્યાર્થી હોકી રમે છે. 10% વિદ્યાર્થીઓ બંને રમત રમે છે, તો એકપણ રમત ન રમનાર વિદ્યાર્થીઓ કેટલા ? 18 16 20 24 18 16 20 24 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% - 60% = 40%રમત ન રમતા વિધાર્થીઓ = 60 × 40/100 = 24સમજણ 30% - 10% = 20% 40% - 10% = 30%60% કોઈપણ રમત રમે તો રમત ન રમતાં વિધાર્થી માટે 100% માંથી 60 % બાદ કર્યા.
ટકાવારી (Percentage) 6000 ના 25% = ___ ? 300 150 1500 3000 300 150 1500 3000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 6000 × 25/100 = 1500
ટકાવારી (Percentage) એક શહેરની વસ્તી વર્ષ 1997ના અંતમાં 20,000 હતી, પ્રતિવર્ષમાં તેમાં 5% વૃદ્ધિ થઈ. વર્ષ 2000ના અંતે અંદાજે વસ્તી કેટલી થશે ? 23000 23100 23150 23153 23000 23100 23150 23153 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : વસ્તી = 20000 × 105/100 × 105/100 × 105/100 = 23152.5 વર્ષ 2000 ની સાલમાં વસ્તી = 23153 થશે.
ટકાવારી (Percentage) 1.4 kg ના 2⅗% = ___ ? 36.4 kg 364 gm 36.4 gm 180 gm 36.4 kg 364 gm 36.4 gm 180 gm ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1.4 કિ.ગ્રા. = 1400 ગ્રામ 1400 ગ્રામના 2⅗% = 1400 × 13/(5×100) = 36.4 ગ્રામ
ટકાવારી (Percentage) અંજલીબહેનની માસિક આવક 7200 રૂપિયા છે. પાઈચાર્ટના આધારે તેમને માસિક અન્ય ખર્ચ કેટલો થતો હશે ? 2880 360 1440 1800 2880 360 1440 1800 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7200 × 25/100 = 1800સમજણ પાઈચાર્ટમાં માસીક અન્ય ખર્ચ 25% દર્શાવેલ છે.