કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલની 10મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી રાંચી અગરતલા ઈમ્ફાલ નવી દિલ્હી રાંચી અગરતલા ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? કુંવરજી બાવળિયા મુળુ બેરા ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા મુળુ બેરા ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગમોચાને GI ટેગ મળ્યો ? મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા મેઘાલય અરૂણાચલ પ્રદેશ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પ.બંગાળ જમ્મુ અને કાશ્મીર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ગ્લોબલ વેજ રિપોર્ટ 2022-2023 જારી કર્યો ? ILO WMO UNICEF UNDP ILO WMO UNICEF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય NITI આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP