નફો અને ખોટ (Profit and Loss) જાફરભાઈએ 10 રૂપિયે ડઝનના ભાવે 40 ડઝન નાંરગી ખરીદી. તેમાંથી અડધા ભાગની નારંગી '4 રૂપિયાની 3' ના ભાવે વેચી. બાકી ૨હેલી નારંગીમાંથી 20 નારંગી બગડી ગઈ, જે ફેંકી દીધી. વધેલી નારંગી '3 રૂપિયાની 4' ના ભાવે વેચી. જાફ૨ભાઈને મળેલો નફો અથવા ગયેલી ખોટ શોધો. રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ રૂા. 85 નફો રૂા. 75 નફો રૂા. 85 ખોટ રૂા. 75 ખોટ રૂા. 85 નફો રૂા. 75 નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કાપડના ભાવમાં દ૨ મીટરે રૂ. 10 ઘટતાં રૂ. 400માં પહેલા કરતાં 2 મીટર વધુ કાપડ મળે છે, તો કાપડનો અગાઉનો ભાવ કેટલો હશે ? 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર 40 રૂ./મીટર 60 રૂ./મીટર 50 રૂ./મીટર 20 રૂ./મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 27% 25% 18% 30% 27% 25% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નુકશાન 20% = 80% 360 80% 585 (?) 585/360 × 80 = 130% નફો = 130% - 100% = 30%
નફો અને ખોટ (Profit and Loss) એક બેગ પર 10% અને 8% લેખે ક્રમશઃ વળતર મળે છે. વળતર પછી આ બેગ રૂા. 1863માં મળતી હોય, તો બેગની છાપેલી કિંમત = ___ રૂપિયા. 2150 2000 2250 1900 2150 2000 2250 1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5400 5200 4750 5600 5400 5200 4750 5600 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) રાકેશભાઈને રૂ.5000 માં એક ટી.વી. વેચતાં 10% ની ખોટ જાય છે. તો તેમણે ટી.વી. કેટલા રૂપિયામાં ખરીદ્યું હશે ? રૂ. 4900 રૂ. 5555.55 રૂ. 5556.55 રૂ. 5100 રૂ. 4900 રૂ. 5555.55 રૂ. 5556.55 રૂ. 5100 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વેચાણ કિંમત = મૂળ કિંમત × (100 - ખોટ%) /100 5000 = મૂળ કિંમત × (100-100)/100 5000×100/90 = મૂળ કિંમત 5555.55 = મૂળ કિંમત મૂળ કિંમત = 5555.55 રૂ.